My Mission :
Learn to Give, Not to take
LOVE ALL, HELP ALL
My Activity:
To motivate youngsters for sports or Gujarati sahitya,
ચાલિ રહ્યુ છે તે જોઇ
હૈયુ વિહ્વવલ થાય છે,
જનતા રહિ છે જોઇ
કોઇ રોટ્લો પક્વિ જાય છે
(મેહુલ ત્રિવેદી)(૨૬.૧૧.૦૮)
શુ કહુ તને કે તારી પરવા કેટલી છે
એ તો હુ જ જાણુ કે હૈયા ની પીડા કેટ્લી છે
આવ્યા હતા એ જગ્યા ઉપર જ્યા મળતા હતા
પણ એ જગ્યા નિર્જન લાગી, ભીડ હોવ છતા પણ્
અમે પાછા વળિ ગયા કોઇ ને કીધા વગર્
(મેહુલ ત્રિવેદી), 22.12.08)
हमने शिकायत कहा की थी
हम तो गुजर रहे थे झमाने से
आप को देखा तो ठहर गये थे राह मे
जब कारवा मे देखा तो आप हि आप नजर आये
ना तो आप ने देखा हमे, न मौका दीया शिकायत का
ना तो हम रुठे है ना हमे शिकायत है
हमने तो बगावत की है जमाने से (मेहुल त्रिवेदी